Disable Preloader



Re-Assessment & Re-Checking Form

પુનઃ મૂલ્યાંકન ગુણ ચકાશણી અંગેના નિયમો ડાઉનલોડ કરવામાટે અહીં ક્લિક કરો

સૂચના :-
(૧) રી-એસેસમેન્ટ/રી-ચેકીંગ અંગેનાં ફોર્મમાં વિદ્યાર્થીએ મોબાઇલ નંબર તેમજ ઇ-મેઇલ આઇ.ડી. ફરજીયાત એન્ટર કરવાના રહેશે.
(૨) વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા બાદ પેમેન્ટ સફળતાપૂર્વક (success) ન થાય તો તુરંત બીજી વખત પેમેન્ટ કરવું નહી.
(૩) પેમેન્ટની રીસીપ્ટ ડાઉનલોડ કરવા માટે એનરોલમેન્ટ તેમજ સીટનંબર વડે ૬ કલાક અથવા ૧૨ કલાક બાદ પુન:લોગીન થઇ ડાઉનલોડ કરવાની રહેશે.
(૪) રી-એસેસમેન્ટ / રી-ચેકીંગના માટેનું ફોર્મ-રીસીપ્ટ ડાઉનલોડ કરી તેમાં નીચે સહી કરી યુનિવર્સિટીના ૫રીક્ષા વિભાગને મોકલી આ૫વાનું રહેશે.
(૫) ફોર્મની હાર્ડ કોપી યુનિવર્સિટીના ૫રીક્ષા વિભાગને પ્રાપ્ત થશે નહી તો તેની રી-એસેસમેન્ટ/રી-ચેકીંગ અંગેની અરજી માન્ય ગણવામાં આવશે નહી.
(૬) રી-એસેસમેન્ટ/રી-ચેકીંગ અન્વયે કોઇ૫ણ તબકકામાં બે વખત ભરવામાં આવેલ ફી ૫રત કરવામાં આવશે નહી જેની નોંઘ લેશો.